હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th July 2025
રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી : ૧ વાગ્યા સુધી ૧૪ જીલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર : ૧૫ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયુ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, મહીસાગર અને ખેડા સહિત ૧૪ જીલ્લામાં બપોરે ૧ સુધીનું રેડ એલર્ટ અપાયુ છે. સવારે ૧૧ વાગ્યે છેલ્લા ૪ કલાકમાં ૧૧૫ તાલુકામાં વરસાદ પડયો છે. જેમાં ઉમરપાડામાં ૧.૮૯ ઈંચ, ગરબાડામાં ૧.૬૫ ઈંચ, બોડેલીમાં ૧.૫૭ ઈંચ, સુરતમાં ૧.૪૨ ઈંચ, નવસારીમાં ૧.૩ અને જાંબુઘોડામાં ૧.૨૬ ઈંચ વરસાદ ખાબક્યો છે.¬¬

(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
