News of Monday, 28th July 2025
જામખંભાળિયાના ઉગમણા બારા નજીક પુલ નીચેથી યુવકનો ભેદી મૃતદેહ મળી આવતા ચકચાર : મૃતક પરપ્રાંતીય અને ખાનગી કંપનીનો કર્મચારી હોવાનું ખુલતા વધુ તપાસ માટે જામનગર ખસેડાયો! : યુવકના મૃત્યુનું કારણ અકબંધ : રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહનું જામનગરની GG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ શરૂ : પરિવારજનોને જાણ કરાઈ : હત્યા કે આકસ્મિક મૃત્યુ? પોલીસ તપાસનો ધમધમાટ શરૂ(કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા)

(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
