<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે 6.2 તીવ્રતાનો ભૂકંપ : 10 કિલોમીટરની ઊંડાઈએ આવેલા આંચકાથી ટાપુવાસીઓમાં ફફડાટ! : જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) દ્વારા ભૂકંપની પુષ્ટિ : હાલમાં કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી, પરંતુ સિસ્મિકલી સક્રિય ઝોનમાં આવેલો આ પ્રદેશ સતત દેખરેખ હેઠળ : ડિઝાસ્ટર ટીમો એલર્ટ પર

(1:13 AM IST)