News of Tuesday, 29th July 2025
પોરબંદરમાં ધાબડિયુ વાતાવરણઃ : બે દિવસથી ધાબળિયુ વાતાવરણ રહયે છે. બફારો સખત છે ગુરુતમ ઉષ્ણાતામાન ૩૯.૭ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૨૭.૬ સે.ગ્રે. ભેજ ૭૮ ટકા હવાનું બદાણ ૧૦૦૨.૭ એચ.સ.એ. સુર્યોદય ૬.૨૩ સુર્યાસ્ત ૭.૩૨ મીનીટ (હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા)

(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
