<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

રાજકોટમાં મોડી સાંજે નશાખોર કારચાલકનો આતંક : બિગ બજાર નજીક ૯ વાહનોને અડફેટે લીધા, માતા-પુત્રી ઘાયલ! : શહેરમાં નશામાં વાહન ચલાવવાના કિસ્સા વધતા ચિંતા : બેફામ કારચાલકે અનેક લોકોને અડફેટે લેતા રોષે ભરાયેલા ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો : ઘાયલ માતા-પુત્રીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ : પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

(10:32 PM IST)