<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

લશ્કરના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી : જમ્મુ: જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જીલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે: આઈટીબીપી જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી છે. રાહત અને બચાવ કાર્ય શરૂ : મોટી જાનહાનીનો ભય

(12:07 PM IST)