હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 31st July 2025
સૌરાષ્ટ્રમાં જંગી માત્રામાં દારૂ ઝડપાયો : રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલબીજામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ઘરમપુરની વાડી વિસ્તારમાંથી જામનગર એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂની રેડ કરી અંદાજીત ૪૦૦ પેટીથી વધુ ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડીયો હોવાની વિગતો જાણવા મળે છે. સત્તાવાર વિગતો મેળવાય રહી છે. સંજય ડાંગર અકિલા ધ્રોલ.

(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
