<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં મોટા ફેરફારો : સચિવ કક્ષાના બે IAS અધિકારીઓને વધારાનો હવાલો સોંપાયો : વરિષ્ઠ IAS અધિકારી કમલ દયાણીની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક નિમણૂક : શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ, IAS સુનૈના તોમરને સામાન્ય વહીવટ વિભાગ (કર્મચારી)નો અને વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ, IAS સંજીવ કુમારને GSFCના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો.

(7:51 PM IST)