News of Monday, 4th August 2025
સાચો ભારતીય આવું કહી નહી શકે : સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફટકાર ચીને ભારતની જમીન પર કબ્જો કર્યો, એ વાતની તમને કેમ ખબર ? સાચો ભારતીય આવું કહી ન શકે. : રાહુલ ગાંધીએ ભારતીય સેના અંગે કરેલા નિવેદન મામલે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે : લખનૌ ટ્રાયલ કોર્ટના સમન પર રોક લગાવી : સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આડે હાથ લઇને કહયુ કે સાચો ભારતીય આવું કયારેય ન બોલે

(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
