તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 4th August 2025
દિકરાની સગાઇ કરવા જોડીયા ગયેલા રાજકોટના ભીખાભાઇનું વેવાઇના ઘરે હૃદય બેસી જતાં મોત મોરબી રોડ લાલપરીમાં રહેતાં બારીયા પરિવારમાં ગમગીનીઃ દિકરાને ઘટનાથી અજાણ રાખી પિતાજીને દાખલ કર્યા છે એવુ કહી પ્રસંગ આટોપવામાં આવ્યો

(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
