News of Monday, 4th August 2025
કાલે કલેકટરના અધ્યક્ષપદે લેન્ડ ગ્રેબીંગ બેઠકઃ ૬૦ કેસો મૂકાશે કાલે બપોરે ૧ર વાગ્યે કલેકટર ડો. ઓમપ્રકાશના અધ્યક્ષપદે લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશેઃ આ વખતે કમિટી સમક્ષ ૬૦ કેસો અંગે સૂનાવણી થશેઃ નવા નિયમો મુજબ ૧પ આસામીઓને રૂબરૂ બોલાવાયા..

(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
