તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 4th August 2025
શિબુ સોરેનના અંતિમ દર્શને પહોંચ્યા નરેન્દ્રભાઈ : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેને આજે ટુંકી બીમારી બાદ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સર ગંગારામ હોસ્પિટલ ખાતે જઈ અંતિમ દર્શન કર્યા હતા અને પરિવારજનોને શાંત્વના આપી હતી. (વિજય વસાણી અકિલા)

(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
