<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

વિરપુર (જલારામ)માં ઝાપટા: (વિરપુર (જલારામ) તા.૪: યાત્રાધામ વિરપુર(જલારામ)માં આજે બપોરે ૩ વાગ્‍યા આસપાસ વરસાદનું જોરદાર ઝાપટુ પડી ગયુ હતુ. આજે સવારથી વાદળછાંયા વાતાવતરણ વચ્‍ચે હળવા-ભારે ઝાપટા વરસી રહયા છે. કિશન મોરબીયા દ્વારા)

(3:32 PM IST)