News of Monday, 4th August 2025
પોલીસ સ્ટેશનના cctv ફૂટેજ અરજદાર માંગે તો આપવા પડશે : જો ફુટેજનો નાશ થયો હશે તો ખાતાકીય તપાસ અને દંડ પણ કરવા સૂચના :ગુજરાત રાજ્ય માહિતી આયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ અરજદાર RTI દ્વારા પોલીસ સ્ટેશનના cctv ફુટેજ માંગે તો આપવા પડશે જો ફુટેજનો નાશ થયો હશે તો ખાતાકીય તપાસ અને દંડ પણ કરવા સૂચના આપવામાં આવી છે.(વિજય વસાણી અકીલા)

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
