<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

માલેગાંવ બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા પછી પણ, દિલીપ પાટીદાર અને રામચંદ્ર કાલસાંગરા નામના બે વ્યક્તિઓ હજુ પણ ગુમ છે. આ બંનેની 17 વર્ષ પહેલા ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પરિવારો હજુ પણ તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે

(1:00 AM IST)