<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

ઉત્તરાખંડમાં પ્રચંડ કુદરતી આફત : ઉત્તરકાશીના હર્ષિલ - ધરાલીમાં વાદળ ફાટતા ભયંકર તબાહી : ૧૦૦થી વધુ લોકો ગુમ : ધરાલી ગામ અને માર્કેટ ઘોડાપૂરમાં ગરકાવ : ખેરગંગા નદીના પ્રકોપમાં અનેક હોટલો અને રહેણાંક મકાનો તણાયા : રાહત અને બચાવ કામગીરી શરૂ (વિજય વસાણી, અકિલા):જુઓ વિડીયો

(3:52 PM IST)