<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

લેન્‍ડગ્રેબીંગ બેઠક ૬૩માંથી ત્રણ સામે ફોજદારી કરવા કમિટીનો નિર્ણયઃ રાજકોટના બે કેસ રાજકોટ કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને ગઇકાલે મળેલ લેન્‍ડગ્રેબીંગ કમિટીની બેઠકમાં કુલ ૬૩ કેસો અંગે સુનાવણી હાથ ધરાઇ હતીઃ ર૦ આસામીઓને રૂબરૂ બોલાવાયા હતાઃ જેમાં કુલ ત્રણ સામે ફોજદારી કરવા કમિટીનો નિર્ણયઃ જેમાં ર કેસ રાજકોટનાઃ એક કેસ ગ્રામ્‍ય વિસ્‍તારનોઃ ૧૪ કેસમાં સમાધાનઃ ૪ર કેસ પડતા મૂકાયા...

(1:08 PM IST)