<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

અદાણી પોર્ટસના ચેરમેનપદેથી ગૌતમ અદાણીનું રાજીનામુ APSEZના એકિઝકયુટીવ ચેરમેનપદેથી રાજીનામુ આપ્‍યુ : દેશનું સૌથી મોટુ પોર્ટ ઓપરેટર ગ્રુપ છે APSEZ ગુજરાતી ટીવી ચેનલનો અહેવાલ

(1:05 PM IST)