<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક યોજાશે. આમાં જમ્મુ-કાશ્મીરનો રાજ્ય દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો ઉઠાવાશે આ અંગે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને રાજ્ય દરજ્જો આપવાનો મુદ્દો બેઠકમાં ઉઠાવવામાં આવશે.

(1:02 AM IST)