<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

રખડતા કૂતરાએ ઢગલા બંધ લોકોને બટકા ભર્યા :રખડતા કૂતરાએ એકસાથે ૧૦ લોકોને બચકા ભર્યા, તમામ હોસ્પિટલમાં દાખલ, વડોદરાના ડભોઈમાં કુલ આંકડો ૨૫એ પહોંચ્યો

(7:43 PM IST)