તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 10th August 2025
હળવો વરસાદ પડી શકે* કાલે રવિવાર સવાર સુધીમાં નીચેના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે: સુરત સચિન દમણ નવસારી વડોદરા નડિયાદ ગોધરા: કાલે રવિવારે બપોર બાદ દક્ષિણ ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં વરસાદ શક્ય હોવાનું જાણીતા વેધર જાણકાર કહે છે.. (જયેશ ભટાસણા, ટંકારા)

(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
