તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ક્રિકેટ રમ્યા બાદ ૨૨ વર્ષના યુવાનનું હૃદય બંધ પડી ગયું : રાજકોટમાં ક્રિકેટ રમ્યા બાદ ૨૨ વર્ષના યુવાનનું હૃદય બંધ પડી ગયું: સાત્વિક રામસિંહભાઈ સોલંકી રાજકોટ વિમલનગરમાં રહી રેલવે એક્ઝામની તૈયારી કરતો હતો: સમરસ હોસ્ટેલના મેદાનમાં બનાવ : મુળ માળિયા હાટીના તાબેના અકાળા ગિરનો વતની: માતા પિતાનો એકનો એક પુત્ર હતો: કારડીયા રાજપૂત પરિવારમાં ગમગીની છવાઈ ગઈ.

(9:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
