<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

SGVPમાં ચુરમાના લાડુનો હવન : પવિત્ર શ્રાવણ માસમાં SGVP ગુરૂકુલ ખાતે આચાર્ય કૌશિક મહારાજની માર્ગદર્શન સાથે મહાવિષ્‍ણુયાગ કરવામાં આવેલ. પંચોપચાર પૂજન બાદ જેમાં ગણપતિને પ્રિયએવા ચુરમાના લાડુનો હવન કરવામાં આવેલ તેમ કનુભગતે જણાવ્‍યું છે.

(1:19 PM IST)