તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
રાજકોટના ગોંડલ રોડ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ : રાજકોટ શહેરમાં છેલ્લે કેટલાક દિવસોથી હળવા ભારે ઝાપટાનો દોર ચાલુ છે. આજે સવારથી તડકા બાદ આ લખાય છે ત્યારે બપોરે પોણા ત્રણ વાગે ફરી વાદળો છવાઇ ગયા છે. અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે. હવામાન શાષાીઓ જણાવે છે કે હજુ ત્રણ-ચાર દિવસ ઝાપટાઓનો દોર ચાલુ રહેશે.

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
