<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

ભારતીનું શક્તિ પ્રદર્શન! : બંગાળની ખાડીમાં 20 અને 21 ઓગસ્ટે 2,530 કિલોમીટર સુધીના અંતરની શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કરાશે : સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી તાકાતનો પુરાવો : સુપર પાવરફુલ અને એડવાન્સ હથિયારના પરીક્ષણ માટે 1,560 થી 2,530 કિલોમીટરનો વિસ્તાર નોટિફાઇ કરાયો : વૈશ્વિક સ્તરે ભારતની વધતી લશ્કરી શક્તિનો સંકેત : સત્તાવાર વિગતોની રાહ જોવા રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(9:38 PM IST)