<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ગાંધીનગરમાં કેબિનેટની બેઠક : ખાતરની અછત અંગે ચર્ચા : મુખ્‍યમંત્રીએ અધિકારીઓની ‘ખબર' લીધી : એકપણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવી આપી સુચના : કેન્‍દ્રમાંથી આવેલા જથ્‍થાને ખેડૂતો સુધી પહોંચાડવા સ્‍પષ્‍ટ સુચના : મંત્રીઓને પણ આ બાબતે જાગૃત રહેવા સલાહ આપી

(3:25 PM IST)