<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

RBIનો ક્રાંતિકારી નિર્ણય : 4 ઓક્ટોબરથી ચેક ક્લિયરન્સ રિયલ-ટાઇમ થશે : બેંકો સવારે 10 થી 4 દરમિયાન ઝડપી પ્રોસેસિંગ કરશે : નવી ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) બે તબક્કામાં લાગુ થશે : પ્રથમ તબક્કો ઓક્ટોબર 2025 માં અને બીજો તબક્કો જાન્યુઆરી 2026માં શરૂ થશે, જે નાણાકીય વ્યવહારોને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવશે (ન્યૂઝફર્સ્ટ)

(7:53 PM IST)