<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ૭૯મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ૭૯મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. :સાંજે ૭ વાગ્યાથી દૂરદર્શનની બધી ચેનલો તથા આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર હિન્દી અને ત્યારબાદ અંગ્રેજી ભાષામાં સંસ્કરણ પ્રસારિત થશે. : દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે

(9:38 AM IST)