News of Thursday, 14th August 2025
૩૧૭૮૮ અરજીઓમાંથી માત્ર ૬૭૯ નવા નામ હજ્જ યાત્રા માટે પસંદ કરાયા હજ-ર૦ર૬ માટે આખા ગુજરાતમાંથી ૩૧૭૮૮ ટોટલ અરજીઓ આવેલ. જયારે ૩૧૬૩ ગયા વર્ષે ર૦રપના બાકી લેવાયા. ૧૮૧૬ - ૬પ વર્ષથી વધુ ઉંમરના લોકો અને પ૯ મેહરમ વગર ઔરતો અને ૬૭૯ નવા નામો પસંદ કરાયા જે મળી પ૭૧૭ કુલ યાત્રીક થાય છે. જયારે ર૬ હજારથી વધુ અરજદાર વેટીંગ લીસ્ટમાં રહી ગયેલ છે. (૪.૨૦)

(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
