News of Thursday, 14th August 2025
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભયંકર પૂર : 12-15 લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી : ચોસિતી વિસ્તારમાં બનેલી ઘટના બાદ ભારતીય સેના, પોલીસ, NDRF અને SDRFની ટીમો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી : રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ

(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
