News of Thursday, 14th August 2025
ACB વડા પિયુષ પટેલને વિશિષ્ટ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત : ગુજરાતના કુલ 24 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા : સુરત ક્રાઈમ બ્રાન્ચના વડા શરદ સિંઘલ, સુરત સેક્ટર હેડ કે.એન. ડામોર અને એડી. પોલીસ કમિશનર રાકેશ બારોટ સહિતના અધિકારીઓનો સમાવેશ

(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
