<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભયંકર પૂરની દુઃખદ ઘટનામાં મૃત્યુઆંક વધીને 32 થયો : અનેક લોકો હજુ પણ ફસાયેલા : માચૈલ માતા યાત્રા સ્થગિત કરાઈ : 12 NDRF ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ : ખરાબ હવામાન અને રસ્તાઓ ધોવાઈ જવાના કારણે બચાવ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી:જુઓ વિડીયો

(6:20 PM IST)