<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ભારતની મિસાઇલ શક્તિમાં ઐતિહાસિક વધારો! : બંગાળની ખાડીમાં હવે 4,795 KM સુધીના અંતર માટે મિસાઇલ પરીક્ષણની તૈયારી : ભારતીય સેના દ્વારા 20 અને 21 ઓગસ્ટે અત્યંત શક્તિશાળી અને લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ કરાશે, જેની ટેસ્ટ રેન્જ માત્ર બે દિવસમાં 1,560 KM થી વધારીને 4,795 KM કરાઈ! (ન્યૂઝફર્સ્ટ)

(10:36 PM IST)