<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

પશ્ચિમ બંગાળમાં ભયાનક માર્ગ અકસ્માત: ૧૦ના મોત, ૩૦ યાત્રાળુઓ ઘાયલ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ખાનગી બસ ટ્રક પાછળ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ૧૦ લોકોના કરૂણ મોત થયા છે અને ૩૦ જેટલા યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

(11:52 AM IST)