<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

તાજેતરના ટાયફૂન પોડુલના કારણે ચીનના મકાઉમાં ભારે વરસાદ પડ્યો, પરિણામે મોટા પાયે પૂર આવ્યું. હવામાન વિભાગે 'બ્લેક રેઈનસ્ટોર્મ' (સૌથી ઉચ્ચ સ્તરની ચેતવણી) જારી કરી હતી. શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો, ખાસ કરીને તાઈપા અને કોલોએન, પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તાઈપામાં સૌથી વધુ નુકસાન : જુઓ વિડીયો

(5:51 PM IST)