News of Friday, 15th August 2025
સુરત જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફાયર NOC વિના કાર્યરત ત્રણ શાળાઓ માંગરોળ વેલફેર પ્રાથમિક શાળા, પાલોદ સંસ્કાર વિદ્યાલય અને પલસાણાની સંસ્કાર વિદ્યાલયની માન્યતા રદ કરી: અન્ય 17 શાળાઓનું ઓફલાઈન શિક્ષણ પણ તાત્કાલિક અસરથી બંધ કરાયું

(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
