<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

રાજકોટ: ખીરસરા રણમલજી: પ્રાચિન રામજી મંદિર ચોકમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવેલ તેમજ રામજી મંદિરમાં વૃંદાવન ના સુશોભિત ફલોટ માં શ્રી કૃષ્ણનો હિંડોળા દર્શન રાખવામાં આવેલ તેમજ કૃષ્ણ જન્મોત્સવની મટકી ફોડ ઉત્સવ ઉજવણી કરવામાં આવેલ. બી એમ ગોસાઈ અકિલા દ્વારા : જુઓ વિડીયો

(5:55 PM IST)