<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલ મોરબી જિલ્લામાં મેઘરાજાની સાંજે ધમાકેદાર એન્ટ્રી : હળવદ માળીયા વાકાનેર ટંકારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે જન્માષ્ટમી ટાકણે મેધરાજાની જોરદાર એન્ટ્રી થઈ છે. અત્યારે સાંજે છ વાગ્યે મોરબી હળવદ પંથકમાં ગાજ વિજ સાથે જોરદાર વરસાદ ચાલુ. (જયેશ ભટાસણા અકિલા ટંકારા) : જુઓ વિડીયો

(8:45 PM IST)