<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સ્વીમિંગ કરતી વખતે હૃદય બેસી જતાં આરટીઓના નિવૃત ક્લાર્ક - નિવૃત આર્મીમેનનું મૃત્યુ : રાજકોટના કાલાવડ રોડ પર પૂલમાં સ્વીમિંગ કરતી વખતે હૃદય બેસી જતાં આરટીઓના નિવૃત ક્લાર્ક - નિવૃત આર્મીમેન ૭૦ વર્ષિય હસમુખભાઇ વૃજલાલ મહેતાનુ મૃત્યુ

(9:36 AM IST)