<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

તેજસ્‍વી યાદવે નવો નારો આપ્‍યો અગલી બાર રાહુલ સરકાર બિહારમાં વોટ અધિકાર યાત્રાના આજે ત્રીજા દિવસે મત અધીકાર યાત્રા દરમિયાન જાહેર સભાને સંબોધતા તેજસ્‍વી યાદવે રાહુલના સમર્થનમાં નારો લગાવતા સૂત્ર આપેલ કે ‘‘અગલી બાર, રાહુલ સરકાર''

(3:23 PM IST)