<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે લોકસભામાં 130મો બંધારણ સુધારો બિલ 2025 રજૂ કરશે. કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર સુધારા બિલ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ પણ આ બિલની અંદર હશે

(1:12 AM IST)