<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ડો. વેસ પેસની વિદાયઃ ટેનીસ લીજેન્‍ડ લિએન્‍ડર પેસના પિતા અને મ્‍યુનિચ ઓલિમ્‍પક ૧૯૭ર માં હોકીમાં બ્રોન્‍ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના સભ્‍ય ડો. વેસ પેસનું કલકતામાં અવસાન થયું છે. તેમના પત્‍ની જેનીફર ભારતીય બાસ્‍કેટબોલ ટીમની કેપ્‍ટન હતી.. ‘‘તસ્‍વીરમાં રાજકોટના ફોટો સંગ્રાહક અશોક દવે ડો. વેસ પેસ નજરે પડે છે.'

(11:42 AM IST)