તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ફડાકો મારનાર વ્યકિત રાજકોટનો રાજેશ ખીમજીભાઈ સાકરીયા હોવાનું ખુલ્યુ : ભાજપના લોકદરબારમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ફડાકો ઝીંકનાર રાકેશ (રાજેશ) ખીમજીભાઈ સાકરીયા રાજકોટનો રીક્ષાચાલક : તેના પરિવારજન જેલમાં બંધ છે, તે માટેની અરજી સાથે દિલ્હી આવેલ હોવાનું મનાય છે

(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
