<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રાજયના પપ લાખ NFSAના કાર્ડ રદ કરવા અંગે આપવાની થતી નોટીસ પ્રક્રિયામાં દુકાનદારોને બાકાત રાખો રાજકોટ-ગુજરાત ફેર પ્રાઇઝ એસો.ના ઉપપ્રમુખ શ્રી હિતુભા જાડેજાએ રાજય સરકાર-પુરવઠાને અપીલ કરી છે કે રાજયના પપ લાખ શંકાસ્‍પદ NFSA કાર્ડ ધારકોના કાર્ડ રદ કરવા અંગે દુકાનદારો દ્વારા આપવાની થતી નોટીસ પ્રક્રિયામાંથી સસ્‍તા અનાજના દુકાનદારોને બાકાત રાખો કારણ કે આમાં ભવિષ્‍યમાં કાર્ડ ધારકો સાથે વૈમનસ્‍ય ઉભુ થઇ શકે છે. કોર્ટ મેટર પણ થઇ શકે છે, હાલ રાજયના તમામ દુકાનદારોમાં આ બાબતે ભારે અસમજસ છેઃ વિડીયો વાયરલ કરી અપીલ કરાઇ.

(3:26 PM IST)