<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

મધ્‍ય સૌરાષ્‍ટ્ર-રાજકોટ-મોરબી-બોટાદ તથા કચ્‍છના અખાત ક્ષેત્રના સૌરાષ્‍ટ્રના વિસ્‍તારમાં આજે બપોર બાદ ૧ થી પ ઇંચ જેવો ભારે વરસાદ પડશેઃ દક્ષિણ સૌરાષ્‍ટ્રના ઘણા ખરા વિસ્‍તારમાં બપોર બાદ ૩ થી પ ઇંચ જેવો તોફાની વરસાદ પડશેઃ કચ્‍છના પણ અનેક વિસ્‍તારમાં ૧ થી ૪ ઇંચ વરસાદ પડશે. સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં હજુ કાલ સુધી વરસાદનું જોર યથાવત રહેશેઃ હવામાન નિષ્‍ણાંતો...

(3:27 PM IST)