તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
ભારે વરસાદથી વીજ ટીમોને દોડધામઃ ખેતીવાડીના પર૯ સહિત કુલ પ૯પ ફીડર બંધઃ ૧૬૩ ગામોમાં લાઇટો ગૂલઃ ર૭ પોલ ડેમેજઃ રાત-દિ કામગીરી સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે વીજ તંત્રને સૌરાષ્ટ્ર-કચ્છમાં દોડધામ થઇ પડી છે. જેજીવાયની-પર સહિત અને ખેતીવાડીનાં પર૯ મળી કુલ પ૯પ ફીડરોમાં ટ્રીપીંગ આવ્યું છેઃ ૧૬૩ ગામોમાં અંધારપટ છવાયો છેઃ ર૭ થાંભલા પડી જતા તંત્ર દ્વારા ટીમો દોડવાઇ છેઃ નુકશાનીનો સર્વે ચાલુ...

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
