<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

બપોરે ૩ વાગ્‍યેપોરબંદરમાં ૯, કુતિયાણા ૭ અને રાણાવાવમાં ૬ ઇંચ વરસાદ: પોરબંદર જીલ્લામાં અનેક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. જેમાં પોરબંદરમાં ૯ કુતિયાણામાં ૭ અને રાણાવાવમાં ૬ ઇંચ વરસાદ પડયો છે. (પરેશ પારેખ દ્વારા):

(3:48 PM IST)