તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલને હાપા રેલવે સ્ટેશને રોકી દેવાતા અસંખ્ય યાત્રિકો હેરાન (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૨૦: મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલને હાપા રેલવે સ્ટેશને રોકી દેવાતા અસંખ્ય યાત્રિકો હેરાન થયા છે.આ ટ્રેનને રોકી દેવામાં આવતા ઓખા, દ્વારકા, ખંભાળિયા જતા અનેક યાત્રિકો હેરાન થઈ રહ્યા છે આ ટ્રેનને કયા કારણથી હાપા રેલવે સ્ટેશને રોકી દેવામાં આવી છે તે જાણકારી મળી નથી.

(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
