<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

વ્યારાના DySP નિકિતા શિરોયા દોઢ લાખની લાંચનાં છટકામાં ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ! : અમદાવાદ ACBએ છટકું ગોઠવી દરોડો પાડ્યો : એસ્ટ્રોસિટી અને દહેજ ધારાના કેસમાં ધરપકડ ન કરવા માટે ₹4 લાખની કરી હતી માંગણી : હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇ ગામીત મારફત લાંચ લેવાની હતી, પરંતુ શંકા જતા તે કર્મ થઈ ગયા ફરાર

(8:27 PM IST)