<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ભારતમાં $68 બિલિયનના રોકાણની જાહેરાત કરવા જાપાન તૈયાર! : PM મોદીની મુલાકાત દરમિયાન દસ વર્ષનો રોડમેપ જાહેર કરવાની સંભાવના : વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકી ટેરિફ સંઘર્ષ વચ્ચે જાપાન ભારત માટે રોકાણ યોજના જાહેર કરનાર પ્રથમ દેશ બનશે : PM મોદી 29મી ઓગસ્ટથી ત્રણ દિવસની જાપાન મુલાકાતે જાશે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે.

(12:10 PM IST)